વિદ્યાર્થીઓને સરળતાથી અંગ્રેજી શીખવા માટેના વિડ્યોમાં આજે ભાગ : ૪
This (ધિસ ) અને That (ધેટ) આ બે અંગ્રેજી શબ્દો અનેક વાક્યોની સરળતાથી
રચના કરવામાં ખૂબ જ ઉપયોગી છે.આ પાયાના શબ્દોનો પરિચય મેળવો ઉદાહરણ અને
ચિત્રો સાથે આ વિડિયોમાં
વિડ્યો ડાઉનલોડ કરવા યુટ્યુબની ઉપરની લિંકમાં You અને Tube ની વચ્ચે Magic લખી સર્ચ આપો. એટલે ડાઉનલોડનું ઓપ્શન મળશે.
ભાગ : ૫ - આવતીકાલે મુકાશે,