- ઓનલાઇન ફોર્મ ૧૫.૪.૨૦૧૬ થી ૩૦.૪.૨૦૧૬ સુધી ઓનલાઇન ભરવું.
- તા.૨૩/૨/૨૦૧૬નાં જાહેરનામા મુજબ એક થી વધારે વખત TAT પાસ કરેલ ઉમેદવારોએ પોતે જે પસંદ કરે તે એક જ માર્કશીટ રજુ કરવાની રહેશે. જે ધ્યાને લઇ તેઓનું નિયમોનુસાર ગુંણાકન કરવામાં આવશે. (એક થી વધુ વખત TAT પરીક્ષા આપેલ હોય તો Average માર્કસ ધ્યાને લેવાની જોગવાઇ હતી તે હવે રદ કરવામાં આવેલ છે.)
- વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪માં લેવાયેલ TAT પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારો ભરતી પ્રક્રિયામા અરજી કરી શકશ
- ઉમેદવારોએ ચલનની નકલ લઈ, નિયત ફી SBI બેંકમાં ભરવાની રહેશે.
- ફોર્મ ફી : જનરલ -૧૦૦ અને અનામત માટે ૫૦/-છે. ચલન ભર્યા ના 48 કલાક બાદ ઉમેદવાર અરજી પત્રક ભરી શકશે.
- પગારધોરણ : પાંચ વર્ષ ફિક્સ :
- માધ્યમિક વિભાગ માટે ૧૩૫૦૦/-
- ઉ.માધ્યમિક વિભાગ માટે ૧૩૭૦૦/-
- ઉ.મા.માં ઓનલાઇન ફોર્મ ભરવા Apply Online
- માધ્ય.માં ઓનલાઇન ફોર્મ ભરવા Apply Online
- માધ્યમિક ભરતી માટેની જગ્યા:
- ગુજરાતી માધ્યમ : શિક્ષણ સહાયક -૧૯૦૪ અને જૂના શિક્ષક -૪૨૭
- અંગ્રેજી માધ્યમ : શિક્ષણ સહાયક -૨૩ અને જૂના શિક્ષક -૦૧
- ઉ.માધ્યમિક ભરતી માટેની જગ્યા:
- ગુજરાતી માધ્યમ : શિક્ષણ સહાયક -૪૩૬૬ અને જૂના શિક્ષક -૧૧૧૦
- અંગ્રેજી માધ્યમ : શિક્ષણ સહાયક -૩૧ અને જૂના શિક્ષક -૦૧
- ખાલી જ્ગ્યાઓની યાદી - વિષયવાર - ૧૨.૪.૨૦૧૬ મુજબ
- માધ્યમિક શિક્ષણ સહાયક માટે સુચનાઓ
- ઉ.માધ્યમિક શિક્ષણ સહાયક માટે સુચનાઓ
- ઓનલાઇન ફોર્મ ભરવા માટેની સુચનાઓ
- પ્રિન્ટ ચલણ - માધ્યમિક વિભાગ માટે
- પ્રિન્ટ ચલણ - ઉ.માધ્યમિક વિભાગ માટે
- ઉમેદવારોએ સાચા પ્રમાણપત્રો માટે આપવાનું સોગંદનામુ
- રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના સંપર્ક નંબર
- ફોર્મ ભરવા માટે હેલ્પ લાઇન નંબર : 079-65108805 , 23256592,23241663
- વહીવટી માહિતી માટે હેલ્પ લાઇન નંબર :079-23254011