પાનકાર્ડ માત્ર ૧૦૭/- રૂ.માં આપ ઘેર બેઠા ઓનલાઇન એપલીકેશનથી મંગાવી શકો છો.જેના માટે તમારે (૧) ઓનલાઇન એપલીકેશન ફોર્મ ભરવાનું રહેશે.(૨) ફોર્મની પ્રિન્ટ આઉટ જરૂરી ડોક્યુમેન્ટ સાથે એમાં આપેલ મુંબઇ અથવા દિલ્હીના એડ્રેસ પર મોકલવું. (૩) ઓનલાઇન ફી પેમેન્ટ ચુકવણી કરવી.
ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા માર્ગદર્શિકા ૧ -૨ વાંચવી / ફોર્મની વિગત વાંચીને ભરવી.
ત્યાર બાદ તમારુ પાનકાર્ડ તમે આપેલ એડ્રેસ પર પોસ્ટ દ્વારા મળી જશે,