એક જ સ્માર્ટફોનમાં ૨ વોટ્સ એપ અને ૨ ફેસબુક કે હાઇક/ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવો અને બે વોટ્સ એપ નંબરથી શેર કરો..
- સ્ટેપ.૧ -અહીં ક્લિક કરી એક એપલીકેશન ઇંસ્ટોલ કરો.
- સ્ટેપ .૨ એપલીકેશન ઓપન કરો.
- સ્ટેપ .૩ હવે આપના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરેલી એપનું લિસ્ટ દેખાશે અને નીચે + પ્લસની નિશાની પર ક્લિક કરો.
- સ્ટેપ.૪ હવે જે એડ કરવા માગતા હોય (દા.ત.,વોટ્સ એપ/ફેસબુક) તેના પર ક્લિક કરી Add કરો અને એકાઉન્ટ બનાવો.
- સ્ટેપ બાય સ્ટેપ રીતની માહિતી માટે આ PDF ફાઇલ ડાઉનલોડ કરો.,
- સૌજન્ય : બલદેવપરી સાહેબ (http://www.baldevpari.com )