ગુજરાતી
ધો.૮ સત્ર.૨ ના એકમ :૫
' અખંડ ભારતના શિલ્પી '
આ એકમ આધારિત MCQ ક્વિઝ ડાઉનલોડ કરો અને સરળતાથી
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરો.વિદ્યાર્થીઓ સહેલાઇથી યાદ રાખી શકશે.અન્ય એકમના
ક્વિઝની જેમ આમાં પણ પ્રશ્ન પ્રકારમાં વિવિધતા છે.(કોમ્પ્યુટર/લેપટોપમાં પ્લે કરી શકશો ) આ માટે આપની સિસ્ટમમાં એડોબ ફ્લેશ પ્લેયર સોફ્ટવેર જોઇશે. જો ન હોય તો Adobe Fash player સોફ્ટવેર અહીં ક્લિક કરી ઇન્સ્ટોલ કરશો.