21 Mar 2016

આ બ્લોગ પર ..............

વાચકમિત્રો,.......
બ્લોગ અને વેબસાઇટ પર જાહેરાત મુકીને બ્લોગના માધ્યમથી જાહેરાતનું કમીશન મળે છે.જેટલા વધુ લોકો બ્લોગ જુએ એ પ્રમાણે તેમાંથી કમાણી કરી શકાય છે.પરંતુ આ સાઇટ પર આવી કોઇ જાહેરાત મુકેલ નથી.કારણ કે આ બ્લોગ તે હેતુ માટે બનાવેલ નથી,પરંતુ શિક્ષકમિત્રોને વર્ગશિક્ષણમાં ઉપયોગી મટિરીયલ્સ અને સંદર્ભ સાહિત્ય મળી રહે તેમજ  વિદ્યાર્થીઓને સરળતાથી ઇ-મટીરીયલ્સ મળી રહે તે છે.બિનજરૂરી ડિસ્ટર્બ ન થાય એ હેતુથી કોઇ જાહેરાત મુકેલ નથી...
                           પુરણ ગોંડલિયા 
Share This
Previous Post
Next Post