શાળા સફાઇ ગ્રાન્ટ 2016 રાજ્યની જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ ૧ થી ૮ ની બિનઆદિજાતિ વિસ્તાર હેઠળની શાળાઓ માટે માસિક ૧૮૦૦/-લેખે વાર્ષિક રૂ.૨૧,૦૦૦-/- સફાઇ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જેનો પરિપત્ર તા.૧૦.૩.૨૦૧૬ ના રોજ થયેલ છે. *** પરિપત્ર ડાઉનલોડ કરો. *** Share This