પ્રજ્ઞા વર્ગમાં તેમજ નબળા બાળકોને વાંચન લેખન માટે ઉપયોગી ફાઇલ -જેમાં શબ્દોનું વાંચન અને લેખન બંનેનું મૂલ્યાંકન આપ કરી શક્શો.અને આ શીટને ફાઇલ કરી શકશો.આ સરસ મજાની ફાઇલ બનાવનાર :- શ્રવણભાઇ એસ.મેણિયા - CRC Co.ગોધાવી, તા.સાણંદ, અમદાવાદ.
* આ ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો.
* આ ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો.