ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાનના તમામ એકમમાંથી MCQ પ્રકારના પ્રશ્નોનું કલેક્શન ડાઉનલોડ કરો એક PDF ફાઇલમાં. : સંકલન : જીજ્ઞેશભાઇ રામ & રમેશભાઇ પરમાર
- MCQ પ્રશ્નોની ફાઇલ ડાઉનલોડ કરો.
- આ સાથે જ ઉપરના મેનુમાં આજથી " હાઇસ્કૂલ" વિભાગ ઉમેરેલ છે,જેમાં માધ્યમિક અને ઉ.મા.ને લગતી ઉપયોગી માહિતી અને મટિરીયલ્સ મુકાશે.અહી રોજે રોજ મુકાતી પોસ્ટ તેમને લાગુ પડતા ઉપરના મેનુમાં અપડેટ થતી રહે છે,જોતા રહેશો.
- મિત્રો,આપનું પણ જો આવું કોઇ ક્રીએશન હોય જે અન્ય માટે ઉપયોગી સાબિત થાય એવું લાગતુ હોય તો ચોક્કસ મોકલશો,ક્વોલિટીને ધ્યાનમાં રાખીને બ્લોગ પર મુકાશે.