Uncategoriesચાલો બાળકોને પણ સાંભળીએ....The Best Video
2 Feb 2016
ચાલો બાળકોને પણ સાંભળીએ....The Best Video
આપણે જ્યારે પણ કોઇ બાળક મળે ત્યારે કંઇને કંઇ પૂછતા હોઇએ છીએ,પણ શું આપણે બાળકને પણ ક્યારેય પુછ્યુ છે,કે :" તારે કંઇ પૂછવું છે? " આ વિચાર બહુ તાકાત ધરાવે છે મિત્રો,જુઓ આ વિડ્યો .