કલર ચૂંટણીકાર્ડ મેળવો - Online Apply Easy જાન્યુઆરી ૨૦૧૬ થી ચૂંટણીપંચ નવું સ્માર્ટકાર્ડ જેવું કલર ચૂંટણીકાર્ડ આપવાનું ચાલુ કરે છે.આ કલર વોટર આઈ-ડી કાર્ડ માટે ઓનલાઈન પણ Apply પ્રોસેસ કરી શકો છો.જાન્યુઆરી ૨૦૧૬ પછી આ નવા કાર્ડ મળશે.જૂના મતદારો જો આ કાર્ડ મેળવવા માગતા હશે તો ૩૦/- ચાર્જ રહેશે. ઓનલાઈન કલર વોટર આઈ-ડી કાર્ડ બનાવવા STEP BY STEP માહિતી માટે આ PDF ફાઇલ ડાઉનલોડ કરો . Share This