5 Dec 2015

Higher Secondary ma Bharti

Higher Secondary ma Shixan sahayak Bharti merit ma Aavta Candidates nu List mukayu chh.
List Download: Click Here
* ઉમેદવારો ને ફાળવવામાં આવેલા સંબંધિત જીલ્લામાં શાળા પસંદગી અંગેનો કેમ્પ તારીખ 09-12-2015 અથવા તારીખ 10-12-2015 ના રોજ નિયત કરી, સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાણ કરવામાં આવશે.
* ઉમેદવારો એ સંબંધિત જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ સમય અને સ્થળ ઉપર અસલ ગુણપત્રક / પ્રમાણ પત્રક તથા અન્ય તમામ આનુસાંગિક આધારો સાથે શાળા પસંદગી માટે અચૂક હાજર Rahevu.
💐GYANSAGAR 💐

Share This
Previous Post
Next Post