આજે મોટાભાગના લોકોનો એ જ પ્રશ્ન હોય છે
કે દરરોજના અપડેટ્સ /GK/દિન વિશેષ માટે કેટલાય વોટ્સ એપ અને હાઇક્ના ગૃપ કે બ્લોગ જોવા મળે
છે.ત્યારે આ બધાનો કોઇ ઉકેલ ખરો ?.......તો હા સરસ મજાનો ઉકેલ સૂચવું છું.Edusafar મોબાઇલ એપલીકેશન
No.1 For Students & Teachers
No.1 For Students & Teachers
.જેમાં આપને મળશે .....
- શૈક્ષણિક નવી માહિતી/પરિપત્રો
- જનરલ નોલેજ
- નવી ભરતી જાહેરાત સમાચાર
- આજનો દિન વિશેષ પરિચય
- ટેકનોલોજીને લગતી માહિતી
- પ્રાથમિકના વિષયોની ઉપયોગી માહિતી :
- માધ્યમિકના વિષયોની ઉપયોગી માહિતી
- અંગ્રેજી શીખવા માટેની ટિપ્સ અને એપલીકેશન
- CCC પરીક્ષા માટે ઉપયોગી મટિરીયલ્સ/વિડ્યો
- અન્ય વાંચનના શોખીન લોકો માટે વિભાગવાર પુસ્તકો
આ બધુ એક જ જગ્યાએ અને સરળતાથી ડાઉનલોડ
: જરૂર ડાઉનલોડ કરશો .નવી મુકાયેલ માહિતીનું એલર્ટ પણ મળશે.
સૌથી મોટો ફાયદો એ છે કે કોઇ પરિપત્ર માટે બ્લોગ પર જવું પડતુ નથી- ડાયરેક્ટ ડાઉનલોડ -આભાર : કમલેશભાઇ ઝાપડિયા/બાબુભાઇ પટેલ