ખેલ મહાકુંભ ૨૦૧૫/16 રજીસ્ટ્રેશન નીચેની વેબસાઇટ પરથી કરી શકશો
- ખેલ મહાકુંભ પરિપત્ર
- ખેલ મહાકુંભ વેબસાઇટ
- વ્યક્તિગત ખેલાડી માટેનું રજીસ્ટ્રેશન- Click
- ટીમ માટેનું રજીસ્ટ્રેશન - Click
- શાળાના રજીસ્ટ્રેશન માટે - Click
- કોલેજના રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ -Click
- એન્ડ્રોઇડ એપલીકેશન ડાઉનલોડ કરીને એમાંથી પણ કરી શકશો.- Application Downloadખેલમહાકુભ પાસવર્ડ ભુલી ગયા હોય તો ૩ ઓપશન છે. નીચે આપેલ લિંક પર ક્લીક કરી અને ૩ ઓપશનમાંથી કોઇ એક વિગત આપીને સર્ચ કરો એટલે શાળાનું નામ દેખાશે,તમારી શાળાનું નામ અને આચાર્યનું નામ હશે -તેની સામે Send Message લખેલ હશે તેના પર ક્લીક કરો. એટલે શાળાના ઇ-મેઇલ પર તે પાસવર્ડનો એક મેસેજ મળશે.આ માટે (૧) શાળાનો ૧૧ અંકનો ડાયસ કોડ (૨).શાળાનું નામ (૩).શાળાનું રજીસ્ટર ઇ-મેઇલ * નીચે આપેલ લિંક પર ક્લીક કરીને આ ૩ માથી કોઇ એક વિગત આપી સર્ચ કરો.
અહીં ક્લીક કરો -