દરેક વિદ્યાર્થીઓ અને એના વાલીઓને સૌથી
મુંઝવતો પ્રશ્ન હોય તો એ છે કે આગળ ઉચ્ચ કારકીર્દી માટે શું કરવું ?ક્યા
ક્ષેત્રમાં આગળ વધવું ? ક્યુ ક્ષેત્ર વધુ સારુ
? કારકીર્દી બનાવવા માટે નિર્ણય કેવી રીતે લેવો ? કઇ
કઇ બાબતોને ધ્યાનમાં લેવી ? -આ તમામ સવાલોનો જવાબ આ વિડ્યોમાં મળી
જશે.