20 Dec 2015

સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌથી શ્રેષ્ઠ

http://www.missiontalati.com/study-materials
માત્ર તલાટી જ નહી પણ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી બનશે.કારણ કે ગુજરાતી વ્યાકરણ/સાહિત્ય/અંગ્રેજી ગ્રામર/જનરલ નોલેજ/ગાણિતિક કસોટી વગેરે દરેકમાં લાગુ પડે છે.એક વાર જુઓ અને પછી યોગ્ય લાગે તો શેર કરશો. આમેય આપણે ઘણી બધી પોસ્ટ શેર કરીએ છીએ તો આ એક પોસ્ટ કોઇની કારકિર્દી બનાવવા માટે શેર કરીએ – આવું સરસ મજાનું કામ કરનાર " મારુ ગુજરાત" ટીમને હ્રદયપૂર્વક અભિનંદન
Thanks To www.marugujarat.in
Share This
Previous Post
Next Post