11 Dec 2015

બાયસેગની નવી ૧૬ ચેનલના સેટીંગ્સ બાબત BISAG Dish Setting

રાજ્યના " ગતિશીલ ગુજરાત" કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટને સમાવવામાં આવ્યો છે.હાલમાં આ પ્રોગ્રામ બાયસેગની ૨ ચેનલ પરથી પ્રસારિત થાય છે તે હવેથી નવી ૧૬ ચેનલમાં વંદે ગુજરાત ૧૦ પરથી પ્રસારિત થશે.  
Share This
Previous Post
Next Post