પોરબંદર જિલ્લામાં મને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ તાલીમના તજજ્ઞ તરીકે કામ કરવાની તક અને આગવી ઓળખ સાથે માર્ગદર્શન આપનારા એવા ડાયેટના (E.T.શાખા) સિનિ.લેક્ચરરશ્રી ,ડો.યુ.ડી.મહેતા સાહેબના આ જન્મદિવસે ઢગલાબંધ શુભેચ્છાઓ આપતા આનંદની લાગણી અનુભવુ છું.આપ હંમેશા પ્રગતિ કરો પરમપિતા પરમાત્માને પ્રાર્થના..
Share This