ધનતેરસના
દિવસે
દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ તથા દિવાળીના દિવસે ધનની દેવી
લક્ષ્મીની
પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ધનતેરસ અને
દિવાળીના
દિવસે કરવામાં આવેલ દાન, હવન,
પૂજા
અને ઉપાયોનું ફલ અક્ષય(સંપૂર્ણ)
હોય છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય
કરવામાં
આવે કે કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં રાખવામાં આવે તો માતા લક્ષ્મી
પ્રસન્ન
થાય છે અને ઉપાય કરનાર પણ માલામાલ થઈ શકે છે. જાણો ધનતેરસ અને
દિવાળી
ઉપર કયા ઉપાય કરશો- + Mp3 Collection