27 Oct 2015

ગણિત શાસ્‍ત્રી સી.પી.રામાનુજ નિર્વાણ દિનઃ

૧૯૩૮ની સાલમાં જન્‍મેલા પ્રખર ગણિત શાસ્‍ત્રીએ ૧૯૭૫ની સાલમાં ૨૭ ઓકટો.ના રોજ યુવા વયે ચિર વિદાય લીધીઃ અઘરા ગણાતા ગણિત વિષયને સરળ તથા રસપ્રદ બનાવવામાં બહુ મોટુ યોગદાન આપ્‍યુ.ભારતના મહાન ગણિત શાસ્‍ત્રી ચક્રવર્થી પદમનાભન રામાનુજમ (સી.પી.રામાનુજ)નો નિર્વાણ દિન ૯ જાન્‍યુ ૧૯૩૮ના રોજ ચેન્‍નાઇ ખાતે જન્‍મ થયો. તથા ૨૭ ઓકટો.૧૯૭૪ના રોજ યુવાન વયે ચિર વિદાય લીધી.
   ૧૯૭૩ ની સાલમાં તેઓ ઇન્‍ડિયન એકડેમી ઓફ સાયન્‍સમાં ચૂંટાઇ આવ્‍યા હતા. અધરા ગણાતા ગણિત જેવા વિષયને સરળ તથા રસપ્રજદ બનાવવામાં તેમનું બહુ મોટુ યોગદાન છે.

Share This
Previous Post
Next Post