રાષ્ટ્રીય સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ - Rashtriy svachchhata jagruti
રાષ્ટ્રીય સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ ' તા.૨૫/૯/૨૦૧૫ થી ૩૧.૧૦.૨૦૧૫ સુધી
આ ઝુંબેશમાં સરકારી તમામ કચેરીઓ સહભાગી -શાળાકક્ષાએ/ગ્રામ્ય કક્ષાએ/તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોમાં સ્વચ્છતાઅંગે જાગૃતિ કેળવાય એ જરૂરી છે.