જ્યોતીન્દ્ર દવે પૂણ્યતિથી - Jyotindra dave ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેની આજે પૂણ્યતિથી છે,એમનો પરિચય મેળવીએ.. (જૂના કોર્ષમાં આપણે 'ખોટી બે આની ભણી ગયા છીએ' યાદ છે ને મિત્રો ...!-માહિતી સ્રોત : ગુજરાતી સાહિત્ય પરિષદ Share This