Deep Pragatya Shlok Mp3 -(દીપ પ્રાગટ્ય) શાળામાં કે જાહેર પ્રોગ્રામમાં દીપ પ્રાગટ્ય કરવાનું થાય ત્યારે સરસ મજાનો શ્લોક બેકગ્રાઉન્ડમાં વાગતો હોય તો એ રૂડું લાગે છે.તો આ માટે આપની સામે અહીં ૨ શ્લોક મુકી રહ્યો છું.આશા છે કે આપને જરૂર ઉપયોગી થશે. Shlok 1 Mp3 Download Shlok 2 Mp3 Download Share This