Uncategories
ટપકાવાળી ફાઇલ- અંકો ૧ થી ૯ /A,B,C,D. -Tapka file
ટપકાવાળી ફાઇલ- અંકો ૧ થી ૯ /A,B,C,D. -Tapka file
- નાના
બાળકોને અંગ્રેજીના ૧ થી ૯ અંકો તેમજ A,B,C,D....... શીખવવા માગતા હોય તો સરસ મજાની આ ફાઇલ આપની સમક્ષ
હાજર છે.જેમાં ટપકા ટપકા સાથે બધા અંકો અને A,B,C,D....... છે,જેની પ્રિંટ આઉટ કરીને બાળકો તેના પર ઘુંટીને પ્રેક્ટીસ કરે અને
એ રીતે લખતા શીખે .
- આ ફાઇલ બનાવનાર :કલ્પેશભાઇ ચોટલિયા -મેવાસા પ્રા.શાળા, જિ.દેવભૂમિ દ્વારકા
- ટપકાવાળી ફાઇલ- અંકો ૧ થી ૯ -Download
- ટપકાવાળી ફાઇલ- એ.બી.સી.ડી.(કેપીટલ )Download
Share This