ગુજરાતી સાહિત્યની ધરોહર સમાન એક સાહિત્ય પ્રકાર- એટલે ગઝલ.
અહીં આદિલ મન્સૂરી દ્વારા સંપાદન કરેલ અને બિસ્મિલ મન્સૂરી દ્વારા સંકલિત કેટલીક ગઝલપોથી મુકતા આનંદની લાગણી અનુભવું છું.આશા છે આપને ગમશે,ગમતાનો કરીએ ગુલાલ ......
એક જ ક્લીક કરો અન ડાઉનલોડ કરો .આમાંની ઘણી ગઝલો આપને કોઇ ઉદબોધનમાં પંક્તિ સ્વરૂપે પણ મુકી શકો એવી સરસ મજાની છે,જરૂર ડાઉનલોડ કરશો,જો આપને ગમે તો બાજુમાં આપનો કિંમતી અભિપ્રાય આપશો .( જમણી બાજુ - "અભિપ્રાય આપો " છે ત્યાં ક્લીક કરશો )