Tapkawala ank 1 to 10
શું તમે આપના પરિવારના કે શાળાના નાના બાળકોને ૧ થી ૧૦ અંક શીખવવા માંગો છો ? તો આ ફાઇલ આપના માટે બહુ ઉપયોગી બનશે.આ ફાઇલની પ્રિંટ કાઢી બાળકોને આપી શકો છો અને તે આની ઉપર પેનથી ઘુંટશે અને બહુ સરળતાથી ૧ થી ૧૦ અંક શીખી જશે.- Download File Ank 1 to 9 શબ્દ શોધો ગેમ - ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતિય સત્રના પાઠના લેખકોના નામ ચોરસમાં છુપાયેલા છે,જે વિદ્યાર્થીઓએ શોધવાના છે.બીજા પેજમાં સાથે જવાબ પણ આપેલા છે.-
File Download Create By : ભરત ચૌહાણ 'ઓ કાન્હા'

બ્લોગના માધ્યમથી તમારા કાર્યને શેર કરો /તમારી આગવી ઓળખ બનાવો - તમારું કામ તમારી ઓળ્ખ બનશે.બ્લોગ પર કોઇ પણ ફોર્મેટનું મટિરીયલ મુકી શકો છો,લાઇફટાઇમ ફ્રી....
Some Example Blog :
- CRC Blog : Dinesh M.Patel -Ratankuva,Mahisagar
- Kevdi School Blog : Surat
- Haresh Joshi Blog :Palanpur
- બ્લોગના માધ્યમથી તમારા વ્યવસાયની જાહેરાત કરો મફત- જુઓ આ બ્લોગ -નીરવભાઇ ત્રિવેદી - કર્મકાંડ જ્યોતિષ
- More Info Detail About Blog :