- Gujarati Bhasha &Grammer MCQ
 - Latest Current Afairs MCQ
 - General Knowledge MCQ
 - English   MCQ
Special Thanks to Mithun Patel (www.shixanjagat.in)
 - GTU CCC Result Verification - Click
 - INSPIRE Award Guidline Downloadપ્રાથમિક /માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન પ્રત્યે બાળકોને 
પ્રોત્સાહિત કરવા માટે INSPIRE એવોર્ડ અપાય છે. આ એવોર્ડ રૂપે 5000 રૂપિયા 
મળે છે. તે પણ બાળકના નામે. આ રૂપિયાનો ઉપયોગ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટેની
 કૃતિ બનાવવા અને પ્રદર્શન જોવા માટેના ખર્ચમાં થાય છે.
આ માટે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવુ પડશે અને તે થઈ ગયા બાદ વિદ્યાર્થીઓના નામનું આ વર્ષ માટે નોમિનેશન કરાવુ પડશે.