| વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ – ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ) પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોના ઓન લાઇન કોલ-લેટર મેળવવા માટેની સુચના. | |
| (૧) ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૪/૦૬/૨૦૧૫ થી તા.૦૫/૦૬/૨૦૧૫ ના રોજ બોલાવેલ છે. | |
| (૨) કોલ-લેટર નીચે મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે | |
| Call Letter Download -Click Here | 
 

 
 
