- online badli ni jaherat - PDF Download Form online 28.5.2015 to 01.6.2015 સુધી http://www.dpegujarat.org/ વેબસાઇટ પર ભરાશે.
- ઓનલાઇન અરજી સબમીટ કર્યા પછી તેમાં શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા કરાવવા.
- શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા કરાવેલ અરજી જરૂરી આધાર પુરાવા સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ને તા.28/5/2015 થી 02/6/2015 ના ૫.૦૦ વાગ્યા સુધીમાં રુબરુ જમા કરાવવાની રહેશે.
- વધુ માહિતી http://www.dpegujarat.org/ પર મુકાશે નથી. PDF Download