વિદ્યાસહાયક ભરતીના કોલ લેટરની કામચલાઉ વ્યવસ્થા માટે શિક્ષણખાતાની વિચારણા - વેબસાઇટ પાકિસ્તાન દ્વારા હેક કરવામાં આવી અને તેના પર કાશ્મીરની માંગણીને લગતો સંદેશ ભારત સરકારને આપ્યો છે.- ભરતીની સાઇટ જોવા માટે અહી ક્લીક કરો.
આજથી પોરબંદર જીલ્લામાં ૨૦ દિવસ સુધી MHRD નવી દિલ્હીની ટીમ શાળા મોનીટરીંગ તથા SSA ના કાર્યક્રમો જોવા માટે આવેલી હોય જીલ્લામાં ચાલતા STP વર્ગો અને અન્ય એક્ટીવીટી તથા ફેસીલીટી સારી રીતે ચાલે તે માટે સી.આર.સી./આચાર્ય તથા બાલમિત્ર ને આપની કક્ષાએ થી જાણ કરવા જણાવવામાં આવે છે.- લાખાભાઇ સુંડાવદરા
વેબસાઇટ પર જોવા મળતા મેસેજ

Maths/Science Khali Jagya- Porbandar