2
3
4
·
સસ્તુ
સાહિત્ય વર્ધક સંસ્થાના પ્રણેતા સ્વામી ભિક્ષુ અખંડાનંદની પૂણ્યતિથી
સસ્તા સાહિત્યના
સ્થાપક-સંવર્ધક ભિક્ષુ અંખડ આનંદજીનો જન્મ ઇસ ૧૮૭૪માં બોરસદમાં એક લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ
હતું. કરિયાણાની દુકાને બેસીને પુસ્તકો વાંચ્યાં ને વહેંચ્યાં. નીતિમય જીવન
અને સદાચારને લગતા અનેક ગ્રંથો તેમણે સસ્તું સાહિત્ય થકી
ગુજરાતના ઘરે-ઘરે પહોંચાડયા. એક સાધુ સંતે સસ્તુ સાહિત્ય આપવાનો
મોટો જ્ઞાનયજ્ઞ કરીને ૩-૧-૧૯૪૨માં દેહત્યાગ કર્યો.