આત્મીય શ્રી,વાળાસાહેબ, (ન્યુ એરા સ્કૂલ,તાલાલા,જિ.જૂનાગઢ) શિક્ષણક્ષેત્રમાં આપ હંમેશા પ્રગતિ કરો અને આપના બધા સપના પુરા થાય તેવી ઇશ્વરને પ્રાર્થના.. આપની વક્તૃત્વ શક્તિને સલામ છે સાહેબ.આપ અનન્ય છો.- નવું શીખવાની બાબતમાં આપની તત્પરતા હંમેશા જળવાઇ રહે,આપના જ્ઞાનનો મહત્તમ લાભ બાળકોને મળે - આપ બાળકોના પ્રિય શિક્ષક બનો એવી મારી શુભેચ્છા - પુરણ ગોંડલિયા
Believe in the Best & Better Than the Best = Vala Haja
અમારી શાળાને નેટ ભેટ આપનાર શ્રી
Amar Polyfils નો અંતઃકરણપુર્વક આભાર
શ્રી ધરમપુર પ્રાથમિક શાળા -તા.રાણાવાવ