8 Dec 2014

ભરતી પ્રક્રિયા પર મનાઇ.

હાઇસ્કૂલના શિક્ષકોની ભરતીમા ટાટના માર્ક્સને વધુ મહ્ત્વ અપાતા હાઇકોર્ટમાં રીટ - ભરતી પ્રક્રિયા પર મનાઇ. { ટાટના ૭૦ % અને ડીગ્રીના ૩૦ % જ કેમ ? યુનિવર્સિટીની ડીગ્રી કરતા ટાટ વધુ યોગ્ય છે? આ સવાલ ઉઠ્યા છે.


Share This
Previous Post
Next Post