નવનિયુક્ત વિદ્યાસહાયકની તાલીમ
|
|
- ભરતી
અંગેની તમામ કાર્યવાહી નામદાર હાઇકોર્ટમાં એસ.સી.એ. નં. ૧૨૦૩૯/૧૪ તથા
એસ.સી.એ. નં. ૧૭૬૬૬/૧૪ દાખલ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે.
- તા. ૨૪.૧૨.૨૦૧૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં જીલ્લાની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે અન્યથા કોઈ હક્ક દાવો રહેશે નહિ.
-
આગળની કાર્યવાહી માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું
- માધ્યમિક
શિક્ષણ સહાયક માટે તારીખ ૧૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૨ વર્ષ છે.તથા
લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.
- જે
ઉમેદવારોએ ટાટ ૨૦૧૨માં પરીક્ષા આપલે છે, તેવા ઉમેદવારોના હાલમાં ફોટો
ઉપલબ્ધ ન હોવાના કારણે અરજી પત્રકમાં ફોટો આવશે નહિં. આ અંગેની વધુ માહિતી
વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
|
- ભરતી
અંગેની તમામ કાર્યવાહી નામદાર હાઇકોર્ટમાં એસ.સી.એ. નં. ૧૨૦૩૯/૧૪ તથા
એસ.સી.એ. નં. ૧૭૬૬૬/૧૪ દાખલ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે.
- તા. ૨૪.૧૨.૨૦૧૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં જીલ્લાની પસંદગીના વિકલ્પ આપવાના રહેશે અન્યથા કોઈ હક્ક દાવો રહેશે નહિ.
-
આગળની કાર્યવાહી માટે સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું
- ઉચ્ચત્તર
માધ્યમિક શિક્ષણ સહાયક માટે તારીખ ૦૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૪ વર્ષ
છે.તથા લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.
|
Share This