- શું તમે જાણો છો ?.......
- કે ધોરણ ૭ માં પાસ હોય કે નાપાસ તો પણ તે વિદ્યાર્થી ડાયરેક્ટ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી શકે છે .
- એ પણ ગુજરાત માધ્ય.શિક્ષણ બોર્ડ દ્વારા જ હો,કોઇ અન્ય રાજ્યમાં જવાની કે વધુ પૈસા ખર્ચવાની જરૂર નથી,
- ફી માત્ર ૫૦૦/-
- ઉંમર ૧૭ વર્ષની થયેલ હોવી જોઇએ.
- વધુ વિગત More Detail Click Link.1
- More Detail Link.2