20 Sept 2014

Pragna Hand Book

https://drive.google.com/file/d/0B8z6ZfV8Yml_bDI5MnRhR2NGYlk/edit?usp=sharing 
ખેલમહાકુંભ એન્ટ્રીની તારીખ લંબાવાઇ છે.હવે ૩૦-૯-૨૦૧૪ સુધી થાશે એન્ટ્રી



N.O.C.For Higher Degree
ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati  Indic Input (shruti)   ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાતી ટાઈપીંગ
કરી શકાશે. 
જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા એ એ દોસ્તો માટે Gujarati  Indic Input (shruti)   ની જરૂર પડે છે. 

Gujarati  Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ  કર્યા બાદ ચાલુ કરવા માટે Alt + Shift  કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift  બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati  Indic Input (shruti)  નાં હોય તો નીચેની લીંક  પરથી ડાઉનલોડ  કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.


Thanks for Edusafar -Kamleshbhai Zapadiya
Share This
Previous Post
Next Post