11 Jun 2014

ભરતી ૧ થી ૫ -પાંચમા તબક્કો

વિદ્યાસહાયક ભરતી ૧ થી ૫ -પાંચમા તબક્કો
તા.૧૦/૦૬/૨૦૧૪ ના રોજ ૧૯:૦૦ કલાકથી કોલ-લેટર મેળવી શકશે.(૨) ફક્ત અનુસૂચિત જનજાતિ અને સા.શૈ.પછાત વર્ગના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૩/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. (૩) ૫૩.૫૨%મેરીટ ધરાવતા અનુસૂચિત જનજાતિ(તમામ) અને ૬૫.૫૫%મેરીટ ધરાવતા સા.શૈ.પછાત વર્ગના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.·  
સરકારી શાળામા જ પ્રવેશ અપાવીએ




Share This
Previous Post
Next Post