17 May 2014

Broadband Conection in Primary School


  • નિયામક કક્ષાએથી દરેક જિલ્લામાંથી 31/8/13 ની સ્થિતિએ નોધાયેલા વિદ્યાર્થીઓની દિન-2માં માહિતી મંગાવવામાં આવી.
  • આઇ.ટી કચેરીની તારીખ-8/5/14 ની મિટિંગમાં દરેક DPEO કચેરીમાં 5 કોમ્પ્યુટર,1 પ્રિન્ટર,1 સ્કેનર તેમજ દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં 2 કોમ્પ્યુટર,1 પ્રિન્ટર તેમજ 1 સ્કેનર આપવાનુ નક્કી થયેલ છે.
  • ગુજરાતની કુલ 5708 પ્રાથમિક શાળાઓમાં બ્રોન્ડબેન્ડ કનેક્શન નવા સત્રથી આવશે.
    • કર્મચારીઓના જુથ વીમાં ના બચતફાળાની ચુકવણા બાબત..


Share This
Previous Post
Next Post