૧ થી ૫ મા ભરતી ૧ થી ૫ મા ભરતીની જાહેરાત ફોર્મ ભરવાની તા.૧૭/૨/૨૦૧૪ થી ૨૬/૨/૨૦૧૪ મુખ્ય શિક્ષક ભરતીનો છઠ્ઠો તબક્કો તા.૧૭/૦૨/૨૦૧૪ ના રોજ યોજેલ છે. જેના કોલ-લેટર તા.૧૫/૦૨/૨૦૧૪ ના રોજ ૧૬.૦૦ કલાકેથી મેળવી શકશે. Share This