ત્રીજો તબક્કો-Higher Secondry Bharti
|
ઉમેદવારો માટેની સૂચના :
|
(1) ત્રીજા તબક્કામાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને શાળા પસંદગી માટેના
વિકલ્પ તા. 03-02-2014 થી તા 05-02-2014 23:59 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
|
(2) ઓનલાઇન શાળા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 03-02-2014 ના ૧૧-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. |
(3)ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા મા ઉમેદવાર દ્રારા ઓનલાઇન
વિકલ્પ ભરવામાં નહિ આવે તો પ્રસ્તુત ભરતિ પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના
હ્ક્ક આપો આપ ગુમાવશે. |
(4)પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો એ પસંદગી વિકલ્પ આપેલ નથી
તેઓનો હક્ક આપોઆપ રદ થઇ જાય છે અને તેઓં પ્રસ્તુત પસંદગી પ્રક્રિયા માં ભાગ
લઈ શકશે નહિ
|
(5)જે ઉમેદવારો નો બીજા તબક્કામાં સમાવેશ થતો હશે તે ઉમેદવારો જ શાળા પસંદગી કરી શકશે.
|
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ની માહિતી પુસ્તિકા
|
શાળા પસંદગી ના વિકલ્પ ભરવા માટે
|