શૈક્ષણીક માહિતીની સાથે સાથે સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓને લગ્તુ મટીરીલ્સ અને તેને લગતી માહિતી માટે હિતેશભાઇની ઉપયોગી વેબસાઇટ-આપણુ ગુજરાત
ઉપયોગી -એક એક્સેલ શીટ,જેમાં સ્ટાફના કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે
ત્યારે આપને કોઇ પણ કર્મચારીની માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.- આ શીટ
બનાવનાર એજ્યુસફર.કોમ-
પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.