27 Sept 2013

b

પાનકાર્ડ માત્ર ૧૦૭/- રૂ.માં આપ ઘેર બેઠા ઓનલાઇન એપલીકેશનથી મંગાવી શકો છો.જેના માટે તમારે  (૧) ઓનલાઇન એપલીકેશન ફોર્મ ભરવાનું રહેશે.(૨) ફોર્મની પ્રિન્ટ આઉટ જરૂરી ડોક્યુમેન્ટ સાથે એમાં આપેલ મુંબઇ અથવા દિલ્હીના એડ્રેસ પર મોકલવું. (૩) ઓનલાઇન ફી પેમેન્ટ ચુકવણી કરવી.
 ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા માર્ગદર્શિકા ૧ -૨ વાંચવી / ફોર્મની વિગત વાંચીને ભરવી.
  1. ઓનલાઇન પેમેન્ટ માટે માર્ગદર્શિકા 
  2. એડ્રેસ પ્રુફમાં ક્યા ડોક્યુમેન્ટ આપી શકાય તેની માહિતી
  3. નવા પાનકાર્ડ માટે ઓનલાઇન અરજીફોર્મ 
  4. આપના પાનકાર્ડમાં રહેલ ભૂલ સુધારો ઓનલાઇન 
  5. આપે કરેલ અરજીની સ્થિતિ જાણવા અહી ક્લિક કરો. ( એપલીકેશન નંબર એ કૂપન નંબર રહેશે.) 
ત્યાર બાદ તમારુ પાનકાર્ડ  તમે આપેલ એડ્રેસ પર પોસ્ટ દ્વારા મળી જશે,
Share This
Previous Post
Next Post