વધ ઘટની બદલી કરવા બાબત- પરિપત્ર ૨૦૧૩ વધ ઘટની બદલી વખતે શાળાનુ કુલ મહેકમ ધ્યાને લઇ અને જો વધ થતી હોય તો શાળાના સૌથી જુનિયર શિક્ષકને વધ ઘટની બદલીના નિયમાનુસાઅર વધમા ગણીને તેની બદલી કરવી. Share This