વિદ્યાસહાયક ભરતીના
ઉમેદવારો માટેની સૂચના
(1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય જિલ્લા પસંદગી માટે તા-૧૯-૭-૨૦૧૩ થી તા-૨૦-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) તા-૧૭-૭-૨૦૧૩ ના ૯-૦૦ કલાકથી ઉમેદવારોએ સાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવા
(3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૨.૧૯ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૫.૬૮ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4)સામાજિક વિજ્ઞાનમાં શારીરિક અશક્તતા ધરાવતા ૬૧.૩૩ મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે.
(5) ભાષા ની કાર્યવાહી આ વિષયની પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ થશે.