સુપ્રિમ કોર્ટની વેબસાઇટ પર હજુ કેસ પેન્ડીન્ગ બતાવે છે,હજુ કોઇ સત્તાવાર સમાચાર મળતા નથી,અફવાઓનુ માર્કેટ ગરમ છે, લાંબા સમયથી ગેરહાજર રહેતા બાળકોની ચકાસણી કરવા બાબતનો પરિપત્ર હાલરડાનુ મહત્વ- એક સમય હતો કે મા પોતાના બાળકને હાલરડા ગાઇને સુવડાવતી,પણ આજે બહુ ઓછા બહેનોને હાલરડા આવડે છે,બાળકના વિકાસમા હાલરડા શા માટે જરુરી છે? હાલરડાથી થતા ફાયદાઓ જાણો Share This