પોરબંદર ડાયેટ દ્વારા નવતર પ્રયોગ
વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રોમાં ટેકનોલોજી જોવા મળે છે ,તો પછી આનાથી શિક્ષણ ક્ષેત્ર કેવી રીતે બાકાત રહે ?" સોશિયલ મીડિયા ટુલ્સનો શિક્ષણમાં વિનિયોગ " આ વિષય પર 2 દિવસ ની તાલીમનું આયોજ્ન કરવામાં આવ્યું છે.આ તાલીમમાં વેબસાઈટ કેવી રીતે બનાવવી ,ફેસબુક ,ટ્વિટર,ગ્રુપ વગેરેનો શિક્ષણમાં વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના વિષે પ્રેક્ટીકલી શીખવવામાં આવ્યું.