Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

Ms Office Word Video in Gujarati

Ms Office Word 2007 સરળતાથી શીખવા માટેના આ વિડિયો
કમ્પ્યૂટર શીખો ગુજરાતીમાં-ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ કમ્પ્યૂટર શીખવા માગતા દરેક લોકો માટે  આ વિડિયો ઉપયોગી બનશે.-આપ જાતે પણ શીખી શકશો અને સાથે સાથે આપના પરિવારના કે શાળાના બાળકોને પણ સરળતાથી  Ms office Word શીખવી શકશો.( આ પ્રમાણે ૧૯ થી ૨૦ વિડિયોમાં Ms office Word આવરી લેવામાં આવ્યું છે.હવે પછીના વિડિયો માટે જોતા રહેશો.)

  -How to Download Video From Youtube
Ms Office Word 2007 Video in Gujarati :