संस्कृत वीडियो -Learn Sanskrit Materials -સંસ્કૃત વીડિયો મટીરીયલ્સ

સંસ્કૃત ભાષાશિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી બને એવા કેટલાક વીડિયો આપની સામે પ્રસ્તુત કરતા આનંદની લાગણી અનુભવું છું.વીડિયો ગમે તો શેર કરશો .
१ .संस्कृत भाग .१ - परिचय 
२.संस्कृत भाग .२  -उच्चारण स्थान एवम् वर्णमाला
३.संस्कृत भाग .३  -एकवचन -बहुवचन 
४.संस्कृत भाग .४ -गिनती -१ से ५० तक
५ .संस्कृत भाग .५ -मम अंगानि (Body Parts) 
६.संस्कृत भाग .६ -समय:Time in sanskrit
७.संस्कृत भाग .७ -स्कूल सम्बंधित ४० संस्कृत शब्द 
८..संस्कृत भाग .८ -गिनती ५१ से १००  
९.संस्कृत भाग .९ -कक्षा ६ चित्रपदानि  
१० .संस्कृत भाग १०-फलों के नाम संस्कृत में (Fruits)
११ .संस्कृत भाग ११ -पक्षियों के नाम संस्कृत में (Birds)
१२.सप्तवासरा: -(વારના નામ અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો) 
13.સગાસંબંધીઓને સંસ્કૃતમાં શું કહેવાય ? Relations
14. રોજિંદા વ્યવહારમાં બોલી શકાય એવા સંસ્કૃતમાં 100 વાક્યો

વધુ વિડીયો મુકાતા રહેશે.......જોતા રહેશો.
અહીં નીચે શેર કરવા માટેના આઇકોન પર કલિક કરી શેર કરી શકો.