Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

Aapnu Gujarat -આપણું ગુજરાત

ગરવી ગુજરાતનું લોકજીવન એટલે કલાસંસ્કૃતિ,વૈભવ અને વારસાનો અનોખો સંગમ.ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત અમૂલ્ય છે,જેનાથી આપણે વાકેફ હોઇએ એ આવશ્યક છે.આજે દેશ વિદેશના લોકો પણ આપણી આ સંસ્કૃતિનો પરિચય મેળવવા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
શ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા લિખિત પુસ્તક  'ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત' માંથી દૂર્લભ એવી આ માહિતી -આપણી આવનારી પેઢીને આ વારસાથી અવગત કરાવવા માટે .....