Lockdown Homework by Education Department | લોકડાઉન હોમવર્ક | ઘરલેશન | ગૃહકાર્ય

લોકડાઉનના આ દિવસોમાં બાળકો ઘર બેઠા અભ્યાસ કરે એ હેતુથી શિક્ષણવિભાગ દ્વારા ધોરણ 3 થી 9 માટેનું ગૃહકાર્ય જાહેર કરવામાં આવ્યું છે. આ ગૃહકાર્ય  વિદ્યાર્થીઓએ ઘરે કરવાનું છે.જેથી આવતા સત્રની બેઝિક તૈયારી થઈ જાય.